પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 અને 9 જૂને માલદીવ અને શ્રીલંકાના પ્રવાસે જશે. બીજી વાર પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પીએમ મોદી પ્રથમવાર વિદેશ પ્રવાસે જશે. માલદીવની સંસદે પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું.