ચંદ્રયાન-2ને લઈને PM મોદીએ કર્યું ટ્વીટ, જુઓ શું કહ્યું
આજે ચંદ્રયાન-2નું ચંદ્ર પર લેન્ડિંગ કરી ભારત ઈતિહાસ રચશે. રાત્રે દોઢથી અઢી વાગ્યાના સમયગાળાની અંદર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વિક્રમ લેન્ડર લેન્ડિંગ કરશે. ભારત પહેલી વખત કોઇ ઉપગ્રહ પર યાનનું સોફ્ટ લેન્ડિંગ કરાવી રહ્યું છે.