શ્રીલંકાના પ્રવાસ બાદ પીએમ મોદીએ ભારત પહોંચીને તિરુમલાના તિરૂપતિમાં દર્શન કર્યાં, આંધ્ર પ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડી પણ સાથે રહ્યા હાજર