નરેન્દ્ર મોદીએ લીધી ખાનપુર ભાજપ કાર્યાલયની મુલાકાત
લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકોનો આભાર વ્યક્ત કરવા માટે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ખાનપુરમાં સભાને સંબોધિત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યાલયની મુલાકાત પણ લીધી હતી.