આજે સાંજે મળનાર કેબીનેટ બેઠકમાં સંસદ ભંગ કરવાનો દરખાસ્ત પાસ કરાશે, રાષ્ટ્રપતિને કેબિનેટનો પ્રસ્તાવ સોંપાશે, રાષ્ટ્રપતિ નવી સરકારના બંને ત્યાં સુધી કાર્યકારી મંત્રી અને પીએમ તરીકે નિયુક્ત કરશે, સંસદીય સભ્યોની બેઠકમાં એનડીએના ચુંટાયેલા તમામ સાંસદો પીએમ મોદીને નેતા તરીકે ચુંટશે, ત્યારબાદ એનડીએના નેતાઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે