હૈેદરાબાદ ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર કરનાર પોલીસ પર પુષ્પવર્ષા
હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઈવે નંબર 44 પર થયું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે નેશનલ હાઈવે નંબર 44 પર લઈ ગયા હતા. ત્યારે પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ચારેય આરોપીઓને ઠાર કર્યા છે. લોકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરીને તેમના વખાણ કર્યા છે.