ઊર્જા મંત્રી સૌરભ પટેલની પત્રકાર પરિષદ, જાણો શું કહ્યું ખેડૂતો માટે...
ઉર્જા મંત્રી સૌરભ પટેલ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડુતોના લાભ મળે તે માટે નિર્ણય લીધો છે. હોર્સ પાવરની ચકાસણી કરવા જતાં લોળ વધારે આવતો હતો અને રેગ્યુલર પાસે ગયા નિર્ણય કર્યો વધારે લોળ માટે દંડ કરવામાં આવશે નહીં પણ એક માસમાં રૂપિયા ભરવાની તક આપવામાં આવશે. આવકમાં કોઈ ઘટાડો નહીં થાય પણ દંડમાથી મુક્ત મળશે, આ કાયદો 16મીથી લાગું પડ્યો છે. દિવસે વીજળી આપવાની સરકાર વિચારણાં કરવામાં આવશે.