રાજકોટમાં હોળીના પર્વને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ
રંગોના પર્વ ધુળેટીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે સમગ્ર વિશ્વમાં જેનો કહેર છે તેવા કોરોના વાયરસની અસર ધુળેટી પર જોવા મળી રહી છે. રંગોના આ પર્વ ધુળેટીને પણ કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું છે. હાલમાં બજારમાં પિચકારી, ફુગ્ગા અને કલર સહિતની વસ્તુમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને સાથે જ દર વર્ષ કરતા આ વર્ષ વેરાયટી પણ ઓછી જોવા મળી રહી છે.