TPO એમ. ડી. સાગઠીયા અને તેના પરિવારની કરોડોની મિલ્કત હોવાની ચર્ચા ઉઠી છે. જેમાં રાજકોટ, ગોંડલ અને વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાનું સામે આવ્યું છે. જેતપુર રાજકોટ નેશનલ હાઇ-વે ચરખડી પાસે વિશાળ ફાર્મ હાઉસ હોવાની ચર્ચા છે.