સુરતમાં ભાટિયા ટોલ ટેક્સના વિરોધનો મામલો વકર્યો છે. સ્થાનિકો પાસેથી પણ ટોલ લેતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે.