મધ્યપ્રદેશનું શાજા`પુર` પાણી જ પાણી...
મધ્યપ્રદેશમાં હાલ અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઇ રહી છે. જો કે શાજાપુરમાં ભારે વરસાદ પડવા ઉપરાંત ઉપરવાસમાંથી પણ પાણી આવતા પુરની સ્થિતી પેદા છે. મુખ્યબજારથી માંડીને શહેરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં પાણી ભરાઇ જવાનાં કારણે લોકો કફોડી સ્થિતીમાં મુકાયા છે.