અમરેલીમાં ધોધમાર વરસાદ પડ્યો, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા. ધાતરવાડી ડેમ-1 ઓવરફલો થયો છે. રાજુલાના છતરિયા રોડ પર પણ પાણી ભરાયા છે. સૂર્યા બંગ્લોઝ, મનમંદિર રેસિડેન્ટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે.