નર્મદા જિલ્લામાં વરસાદનું આગમન,સમગ્ર પંથકમાં ધીમીધારે વરસાદ.ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. નર્મદાના તમામ તાલુકામાં ધીમીધારે વરસાદ પડ્યો. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી.