રજૂ કરાયું રંગીલા રાજકોટનું કરોડોનું બજેટ, Video
રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦ નું 2057.42 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રજુ કરવામાં આવ્યું છે.. આજ રોજ રજુ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટ ની થીમ સ્માર્ટ સીટી , ટ્રાફિક મેનેજમેન્ટ , વોટર સપ્લાય મેનેજમેન્ટ સહિત 6 બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી.. આ વર્ષે મનપા દ્વારા પ્રોપર્ટી ટેક્સ કે પાણી વેરામ વધારો કરવામાં આવ્યો નથી. 24 કલાક રાજકોટ વાસીઓને પાણી પૂરું પાડવા નિર્ણય લેવામાં આવ્યો છે.. ત્યારે આવો જોઈએ કેવું છે રાજકોટ મનપા નું બજેટ..