રાજકોટઃ દંડ ફટકારી અનાધિકૃત બાંધકામ તોડી પાડવા હુકમ આપવામાં આવ્યો, સામાકાંઠા વિસ્તારમાં સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું. અન્ય 3 બાંધકામને પણ દંડ ફટકારી તોડી પાડવા હુકમ આપવામાં આવ્યો.