રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન,જુઓ વિગત
રાજકોટ જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ હોવાની ચર્ચા વચ્ચે જિલ્લા ભાજપના મહામંત્રી ભાનુભાઇ મેહતાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાનુભાઈ મેહતાએ કહ્યું કે, આખા દેશની જનતાએ મોદીની લહેર ચાલી પરંતુ જસદણમાં મોદી લહેરની કોઈ અસર ન થઈ.