રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા જાળવી
રાજકોટ જીલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની સત્તા જાળવી રાખી છે. પ્રમુખ પદે કોંગ્રેસના અલ્પાબેન ખાટરિયાની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસે સત્તા મેળવતા કાર્યકરોએ પૈસાનો વરસાદ કર્યો હતો. કાર્યકર્તાઓએ 500 અને 2 હજારની નોટોનો વરસાદ કર્યો હતો.
Rajkot: Congress retains power in Rajkot district panchayat
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati