રાજકોટની પોલીસ`પાર્ટી` અંગે પોલીસ કમિશ્નરે કર્યો મોટો ખુલાસો....
રાજકોટમાં ગત્ત રાત્રે ક્રિષ્નાવોટર પાર્ક એન્ડ રિસોર્ટમાં પોલીસ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં અનેક પોલીસ કર્મચારીઓ ઉપરાંત રાજકારણીઓ પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કેટલાક ભાગતા પણ મીડિયા કેમેરામાં કેદ થયા હતા. ત્યારે રાજકોટનાં ઇન્ચાર્જ પોલીસ કમિશ્નરને zee 24 kalak સાથે ખાસ વાતચીત કરી હતી