CM રૂપાણીના શહેરમાં લગાવાયા પાણીના મીટર
રાજકોટ : મનપા દ્વારા પ્રાયોગિક ધોરણે પાણી મીટર ફિટ કરવામાં આવ્યા.વોર્ડ નંબર ૧૩માં પાણીના મીટર મુકવામાં આવ્યા. ચંદ્રેશનગર,પટેલવાડી, પરિવાર પાર્ક સહિતના વિસ્તારોમાં મૂકવા પાણીના મીટર. પાણી ચોરી અટકાવવા, ક્લોરીન પ્રમાણ માપવા,પાણી ફોર્સ માપવા અને પાણી વપરાશ માપવા મીટર મૂકવામાં આવ્યા.મનપા દ્વારા પ્રથમ તબક્કામાં ૧૬,૦૦૦ જેટલા પાણી મીટર મુકવામાં આવ્યા.