મહાવાવાજોડાને લઈને NDRF ની ટીમ રાજકોટ પહોંચી છે.મહા સામે લડવા માટે NDRFના જવાનો જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.