રાજકોટમાં ગંદકીના મુદ્દે મહિલાઓ દ્વારા અનોખી રીતે કરાયો વિરોધ
શહેર કોંગ્રેસ દ્વારા માથા પર પાટા પિંડી કરી આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રોડ રસ્તા અમે ગંદકીને લઈ મહિલાઓ દ્વારા શહેરના ત્રિકોણ બાગ સર્કલ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.