RBIએ લીધો મહત્વનો નિર્ણય, જુઓ વિગત
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ સામાન્ય વ્યક્તિ અને કંપનીઓને મોટી ભેટ આપતાં વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.75 ટકા પર આવી ગયો છે.