અમદાવાદ શહેરે લાર્જેસ્ટ કેમ્પેન ફોર CAA સપોર્ટનો સર્જ્યો રેકોર્ડ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહોંચ્યા અને મહાત્મા મંદિર એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે સાઈબર એપ્લિક્શન્સ `વિશ્વાસ` અને `સાઈબર આશ્વસ્ત`નું પણ લોકાર્પણ કર્યું. અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની જાળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ જેટલો વધારો થશે તેટલો કેન્ટ્રોલ વધારે થશે. ગુજરાત હંમેશા નવી પહેલ કરતું રહ્યું છે. દેશમાં કોઇ પણ પહેલ થતી હોય તો તેનો આધાર ગુજરાત રહ્યું છે. ગુજરાતની સેવાનો સમગ્ર દેશને લાભ મળશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહોંચ્યા અને મહાત્મા મંદિર એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે સાઈબર એપ્લિક્શન્સ 'વિશ્વાસ' અને 'સાઈબર આશ્વસ્ત'નું પણ લોકાર્પણ કર્યું. અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની જાળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ જેટલો વધારો થશે તેટલો કેન્ટ્રોલ વધારે થશે. ગુજરાત હંમેશા નવી પહેલ કરતું રહ્યું છે. દેશમાં કોઇ પણ પહેલ થતી હોય તો તેનો આધાર ગુજરાત રહ્યું છે. ગુજરાતની સેવાનો સમગ્ર દેશને લાભ મળશે.