અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદમાં સતત બીજા દિવસે સુરક્ષા એજન્સીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના રૂટ પર સુરક્ષા દળોનો કાફલો નીકળશે. જેમાં ટ્રમ્પની સુરક્ષાની ચકાસણી કરાશે.