એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન, જુઓ હાઇલાઇટ્સ
જમ્મુ-કાશ્મીરની તવી નદીમાં એકાએક જળસ્તર વધવાથી એક નિર્માણાધીન પુલ પર બે લોકો ફસાઈ ગયા હતા. તેમને બચાવવા માટે વાયુસેનાએ હેલિકોપ્ટર મોકલ્યું હતું અને ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોઈ લો આ ઓપરેશનની હાઇલાઇટ્સ...