ભાજપમાંથી છૂટા પડેલા રેશમા પટેલ હવે લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં..જુઓ કયાંથી લડશે ચૂંટણી
ભાજપમાંથી છૂટા પડેલા રેશમા પટેલ હવે લોકસભાની ચૂંટણી માટે મેદાને ઉતર્યા છે. રેશમા પટેલે પોરબંદર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે....પોતાના સમર્થકો સાથે રેશમા પટેલે કલેક્ટર કચેરીએ જઈ કલેક્ટરને ઉમેદવારી પત્ર આપ્યું હતું.