સોશિયલ મીડિયા પર રિષભ પંતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે બેટિંગ કરતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, પંત મેદાનમાં જુસ્સા સાથે એન્ટ્રી કરી.