12મું ધોરણ પાસ કર્યા બાદ ટોપ 5 સસ્તા કોર્સ વિશે જાણો, લાખોમાં થશે કમાણી

Top cheapest courses after 12th: ધોરણ 12નું પરિણામ આવી ગયું છે. હવે 12માં ધોરણ પછી એવું તે શું કરવું કે પગાર સારા મળે એવું દરેક વિદ્યાર્થી વિચારતા હોય છે. ત્યારે અમે તમને એવા કેટલાક કોર્સ વિશે પણ જણાવીશું જે સૌથી સસ્તા અને સૌથી વધુ પગાર અપાવતા ટોપ કોર્સમાં સામેલ છે. 

ડિપ્લોમા ઈન ફેશન ડિઝાઈનિંગ

1/5
image

ડિપ્લોમા ઈન ફેશન ડિઝાઈનિંગ: આ છ મહિના કે એક વર્ષનો કોર્સ છે, જેની ફી લગભગ 60,000 થી 80,000 રૂપિયાની આજુબાજુ હોય છે. ત્યારબાદ તમે સારા પગારવાળી નોકરી મેળવી શકો છો. 

ડિપ્લોમા ઈન ઈન્ટીરિયર ડિઝાઈનિંગ

2/5
image

ડિપ્લોમા ઈન ઈન્ટીરિયર ડિઝાઈનિંગ: આ કોર્સ ફક્ત એક વર્ષ કે છ મહિનામાં કરી શકાય છે. તેની ફી  લગભગ 1 લાખની આજુબાજુ હોય છે. તે કર્યા બાદ લાખોની કમાણી કરી શકો છો. 

ડિપ્લોમા ઈન ગ્રાફિક ડિઝાઈનિંગ

3/5
image

ડિપ્લોમા ઈન ગ્રાફિક ડિઝાઈનિંગ: આ કોર્સની ફી લગભગ 5000 રૂપિયાથી 10,000 રૂપિયા આજુબાજુ હોય છે. તે 6 મહિના કે એક વર્ષમાં પૂરો કરી શકાય છે. ત્યારબાદ તમે લાખોનો પગાર કમાઈ શકો છો. 

ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર એપ્લિકેશન

4/5
image

ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર એપ્લિકેશન: આ કોર્સની ફી લગભગ એક લાખ રૂપિયાની આજુબાજુ હોય છે. તે 6 મહિના કે એક વર્ષમાં પૂરો કરી શકાય છે. તે કર્યા બાદ તમે સારા પગારવાળી નોકરી મેળવી શકો છો. 

ડિપ્લોમા ઈન ડિજિટલ માર્કેટિંગ

5/5
image

ડિપ્લોમા ઈન ડિજિટલ માર્કેટિંગ: તેની ફી લગભગ એક લાખની આજુબાજુ છે. તે 6 મહિના કે એક વર્ષમાં પૂરો કરી શકાય છે. તે કર્યા બાદ તમે બેસ્ટ પગારવાળી નોકરી મેળવી શકો છો.