સાબરકાંઠા: કોણે બનાવ્યા નારિયેળના છોતરાં અને માટીમાંથી અનોખા ગણેશ, જુઓ `ગામડું જાગે છે`
ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને જેને લઈને હવે ગણેશજીની પ્રતિમાઓની તૈયારીઓ કરવામાં કારીગરો પણ વ્યસ્ત થઈ ગયા છે. સાબરકાંઠાના બડોલીની મહીલાઓ અનોખી ગણેશજીની મૂર્તિઓ બનાવી રહી છે. અને પાઠવી રહી છે સંદેશ. શું છે આ મૂર્તિઓની ખાસિયત જોઈએ આ અહેવાલમાં..