સાંઈરામ દવેએ કોરોના વાયરસથી બચવા માટે ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચારોની સુંદર છણાવટ કરતું રેપસોંગ બનાવ્યું છે. ગુજરાતી પ્રજાના મિજાજને ગીતમાં સલામ કરી છે. વૈદિક ભારત તરફ પાછા ફરવાનો નિર્ધાર કરવાનો આ ગીતમાં સંદેશ આપ્યો છે. સૌને શાકાહારી બનવાની સલાહ પણ આપી છે.