સમાચાર ગુજરાત : સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં હજી મેઘપ્રકોપ યથાવત્ત...
સમાચાર ગુજરાત : સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં હજી મેઘપ્રકોપ યથાવત્ત જોવા મળ્યો છે. અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.