મોરબીમાં લૂંટારૂ ટોળકીઓ સક્રિય થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે... એક પછી એક લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે... ત્યારે ફરી એકવાર એક સિરામિક ઉદ્યોગપતિ પાસેથી લાખો રૂપિયા ભરેલી બેગ લૂંટીને લૂંટારૂ ફરાર થઈ ગયા છે... કેવી રીતે બની લૂંટની ઘટના... જોઈએ આ અહેવાલમાં...