મમતા વિરૂધ્ધ મોદી મામલો સુપ્રીમમાં, જુઓ વીડિયો
મમતા બેનર્જી વિરૂધ્ધ મોદી મામલો ચર્ચાસ્પદ બન્યો છે. પશ્વિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. પોલીસ કમિશ્નર રાજીવ કુમાર સાથેના વિવાદમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉપવાસ આંદોલન કરતાં વિવાદ થયો છે. છેવટે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટે મમતાને ઝટકો આપતાં રાજીવકુમારને હાજર થવાનો આદેશ આપ્યો છે.
The Supreme Court on Tuesday will hear the pleas filed by the Central Bureau of Investigation (CBI) against Kolkata Police Commissioner Rajeev Kumar and West Bengal government for alleged non-cooperation in a case connected with Saradha chit fund scam. Watch this video to know more.