ડૂબી રહેલી યસ બેંકે શેરબજારના કરોડો રૂપિયા ડુબાડ્યા
યસ બેન્કના શેર એકસમયે રોકાણકારોની પસંદગી હતા, પરંતુ આજે તેના શેરમાં લગભગ 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દેવામાં ડૂબેલી યસ બેંક પર રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી થઈ છે. ખાતાધારકોના બેંક ખાતા પર નિયંત્રણ લાગ્યાં છે. 1 મહિના સુધી 50 હજારથી વધારે રકમ નહીં ઉપાડી શકે ખાતાધારક.