શેરી મહોલ્લાની ખબર: બનાસકાંઠાના ઇન્દિરાનગર વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગ
અમારા વિશેષ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબર અંતર્ગત આજે અમારી ટીમે,પાલનપુર તાલુકાના કાણોદર ગામના ઇન્દિરા નગર વિસ્તારની મુલાકાત લીધી તો ઇન્દીરાનગર વિસ્તાર અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે આ વિસ્તારમાં મોટાભાગના લોકો અનુસૂચિત જાતિના ગરીબ લોકો રહે છે તેવો ગ્રામપંચાયતમાં સમયસર વેરો પણ ભરે છે પરંતુ આ વિસ્તાર અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે આ વિસ્તારમાં ગટરો ઉભરાતી હોવાથી મહિલાઓ સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.