શેરી મહોલ્લાની ખબર: જાણો ગોધરાના પાવર હાઉસ વિસ્તારની સમસ્યા
ગોધરા નગર પાલિકાના વોર્ડ નમ્બર 4 માં સમાવિષ્ટ પાવર હાઉસ વિસ્તાર માં અનેક સોસાયટીઓ આવેલી છે.એમજીવીસીએલ ની વિભાગીય કચેરી પણ આજ વિસ્તાર માં આવેલી છે.આ વિસ્તારો ની મુખ્ય સમસ્યા રોડ રસ્તાની છે.અહીં નો મુખ્ય માર્ગ ઘણા વર્ષો થી બિસમાર હાલત માં છે.અનેક વિસ્તારો ને જોડતા આ માર્ગ પરથી દિવસ અને રાત્રી દરમ્યાન હજારો વાહનો અને રાહદારીઓ પસાર થાય છે. છતાં નગર પાલિકા એ આ વિસ્તાર તરફ દુર્લક્ષ્ય સેવ્યું હોય તેમ વર્ષો થી આ માર્ગ ની મરામત કે નવીનીકરણ કરવા માં નથી આવ્યું।આ રોડ પર એક થી બે ફૂટ જેટલા ખાડા પડી ગયા છે અને તેનેં લીધે અનેક વખતે અકસ્માતો ના બનાવો પણ બનતા હોય છે.