આજે શેરી મહોલ્લાની ખબરમાં વાત કરીશું દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર-7 રામનાથ સોસાયટીની સમસ્યાઓ અને પ્રશ્નોની વણઝાર, વોર્ડ નં 7 સ્થાનિકો અને આગેવાનો એ ઝી મીડિયા સમક્ષ પોતાનો સમસ્યા દર્શાવી છે.