શેરી મહોલ્લાની ખબર: નડિયાદના રહીશોની છે આ સમસ્યા? જુઓ વીડિયો
શેરી મહોલ્લાની ખબરમાં આજે વાત કરીશુ નડિયાદના ભાથીજી મહોલ્લાની. સીટી જીમખાના વિસ્તારમાં આ ભાથીજી ફળીયુ આવેલ છે. જ્યા વસતા 1 હજારથી વધુ લોકો પીવાના પાણીની સમસ્યાથી હેરાન છે. સ્થાનિકોનો આક્ષેપ છેકે છેલ્લા પાચ વર્ષ કરતા વધારે સમયથી તેઓને નગર પાલિકાનું પીવાનુ પાણી મળી રહ્યું નથી.