શેરી મહોલ્લાની ખબર: બનાસકાંઠા પોલીસ ચેકપોસ્ટ કરાઇ બંધ
ગુજરાતના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા દ્વારા આજથી જ ગુજરાતના તમામ જિલ્લાઓની આંતરરાજ્ય અને આંતર જિલ્લા ઉપર રહેલી પોલીસ ચેકીંગ ચેકપોસ્ટ બંધ કરી દેવાના આદેશ કરાતાં આજથી જ રાજ્યની તમામ પોલીસ ચેકપોસ્ટ બંધ કરી દેવાઈ છે જેમાં બનાસકાંઠાની રાજસ્થાન સરહદ ઉપર આવેલી અમીરગઢ, ગુંદરી,ખોડા, નેનાવા,સરહદી છાપરી ,વાસણ,કપાસિયા સહિત આંતરજિલ્લાના 15 જેટલી પોલીસ ચેકપોસ્ટ બંધ કરી દેવાતા રાજસ્થાન તરફથી ગુજરાત આવતા ટ્રકો સહિતના તમામ વાહનો બેરોકટોક ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે.