શેરી મહોલ્લાની ખબર: ખેડાના મહુધામાં રહીશોને ગટરની સમસ્યા
શેરી મહોલ્લાની ખબરમાં આજે આપણે વાત કરીશુ ખેડાના મહુધાની. મહુધા ગામની ફિણાવ ભાગોળ વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યાથી સ્તાનિકો મુસ્કેલીમાં મુકાયા છે. વોર્ડનં.2ના આ વિસ્તારમાં ગટરોની યોગ્ય સફાઇ કરવામાં આવતી નથી. જેના કારણે હરરોજ નગર પાલિકા દ્વારા સવારે અને સાંજના સમયે પાણી છોડાય તે સમયે આ ગટરોના ગંદા પાણી રસ્તા પર ફરીવળે છે. ગટરોના પાણી રસ્તા પર ફરી વળવાને કારણે ગંદકી ફેલાય છે, અને તેના કારણે રોગચાળાની પણ સમસ્યા વકરી છે. સ્થાનિકોની માંગ છેકે નગર પાલિકા આ વિસ્તારની ગટરોની યોગ્ય સફાઇ કરે.