શિવસેનાના નેતા સુષ્મા અંધારેનું હેલિકોપ્ટર ક્રેશ, જોકે નેતા હેલિકોપ્ટરમાં સવાર થાય એ પહેલા આ ઘટના ઘટી હતી... આ ઘટનામાં પાયલટનો બચાવ થયો છે.