કર્ણાટકમાં મતગણતરી વચ્ચે ભાજપ કેમ્પ ઓફિસ પરિસરમાં સાપ ઘૂસ્યો, જુઓ વીડિયો...
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે શિગાંવમાં ભાજપ કેમ્પ કાર્યાલયના પરિસરમાં સાપ ઘૂસી ગયો હતો. જે સમયે સાપ નીકળ્યો ત્યારે પરિસરમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ પણ હાજર હતા.