આજે સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે યોજાશે બેઠક
મહારાષ્ટ્રની રાજનીતિ માટે આજનો દિવસ મહત્વનો દિવસ છે. દિલ્લીમાં સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે બેઠક યોજાશે. બંને નેતાઓ વચ્ચે કોમન મિનિમમ પોગ્રામ મુદ્દે ચર્ચા થશે.