Zee 24 Kalak પર CAAના સમર્થન મુદ્દે કિરીટ સોલંકી સાથે ખાસ વાતચીત
CAAના સમર્થનમાં ભાજપે SC મોરચાને કામગીરી સોંપી છે. જેમના દ્વારા સરકારનો કાયદો બંધારણ વિરોધી ન હોવાની વાત લોકોને સમજાવશે. સાંસદો સહિત તમામ આગેવાનો 5 જાન્યુઆરીથી જનસંપર્ક કરશે. CAAના સમર્થનમાં લોકોને ભાજપના નેતાઓ સમજાવશે. કાયદો કોઈની નાગરિકતા સામે સવાલો ઉભા કરશે નહીં. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતીઓને લાભ માટે આ કાયદો છે. કોંગ્રેસ અને વિપક્ષો મુસ્લિમો અને દલિતોને ગુમરાહ કરીને કાયદા વિશે અપપ્રચાર કરે છે.