અમદાવાદમાં પાણીની લગતી સમસ્યાઓની ચર્ચા કરવા મહાનગરપાલિકા દ્વારા ખાસ મિટિંગ
ઉનાળાની આકરી ગરમીની સાથે જ અમદાવાદના અનેક વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેને પગલે પાલિકાએ સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી કરી છે. પાણીને લગતા મુદ્દાઓની ચર્ચા કરવા માટે મહાનગરપાલિકાએ ખાસ મિટિંગનું આયોજન પણ કર્યું છે.