છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું... છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો.. જેમાં સૌથી વધુ ભાવનગરમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો...