રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો,નકલી બિયારણ બનાવતાં ખેડૂતોના દુશ્મનોને પકડવાની રાજ્ય વ્યાપી ઝુંબેશ વચ્ચે અમરેલીમાંથી પકડાયું નકલી ખાતર, વેરાવળના ઓજી વિસ્તારમાં ઉનાળામાં હજારો લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા અને અન્ય મહત્વના સમાચાર