ST-SC-OBC મહિલાઓનું આંદોલન હજુ પણ યથાવત
એલઆરડી એસસી એસટી ઓબીસી મહિલાઓના આંદોલનનો મુદ્દે સરકારે ઠરાવ બાજુએ રાખીને ભરતી કરાવાની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત રાખશે. સાંજે ચાર કલાકે આંદોલનકારીઓ અને ઉમેદવાર મહિલાઓ રાજ્યના ગૃહ પ્રધાન સાથે બેઠક કરશે. સરકારે એલઆરડી ભરતી મુદ્દે સમાધાન કારી વલણ અપનાવ્યુ છે.