એલઆરડી આંદોલન સંદર્ભે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોઈને અન્યાય ન થાય તે પ્રકારે ભાજપે કામગીરી કરી છે. કોઈપણ વ્યક્તિને અન્યાય ન થાય તે પ્રકારની કામગીરી ઝડપથી કરવામાં આવશે. બિન અનામત વર્ગને અનામત વર્ગને અન્યાય ન થાય એ માટે કામગીરી કરશે.