અમુલ તાજા અને અમુલ શક્તિના ભાવમાં વધારો, અમુલ તાજાનો ભાવ રૂ. 40થી વધારી રૂ. 42 થયો. અમુલ શક્તિનો ભાવ રૂ. 50થી વધારી રૂ. 52 થયો. પશુ આહારના ભાવમાં વધારો કરતાં ભાવ વધારાયો.